નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજો કઈ છે?

  • A
    $4$-ક્લોરોસેલિસિલિક એસિડ અને મિથેનોલ
  • B
    $2$-હાઈડ્રોક્સી-$5$-ક્લોરોબેન્ઝાઈલ આલ્કોહોલ અને ફોર્મિક એસિડ
  • C
    $2$-હાઈડ્રોક્સી-$5$-ક્લોરોબેન્ઝાઈલ આલ્કોહોલ અને ફોર્મિક એસિડ
  • D
    $4$-ક્લોરોસેલિસિલિક એસિડ અને મિથેનોલ

Explore More

Similar Questions

એક સંયોજન $'X'$ એસિડિક છે અને તે $NaOH$ ના દ્રાવણમાં દ્રાવ્ય છે,પરંતુ $NaHCO_3$ ના દ્રાવણમાં અદ્રાવ્ય છે. સંયોજન $'X'$ તટસ્થ $FeCl_3$ દ્રાવણ સાથે જાંબલી રંગ પણ આપે છે. સંયોજન $'X'$ કયું છે?

ફિનોલ $\xrightarrow[\Delta ]{Zn} A$ $\xrightarrow[\text{Anhydrous } AlCl_3]{CH_3Cl} B$ $\xrightarrow[\Delta ]{KMnO_4/OH^{-}} C$
નીપજ $C$ શું છે?

Difficult
View Solution

એક સંયોજન $x$ બ્રોમીન પાણી સાથે પ્રક્રિયા કરીને સફેદ અવક્ષેપ આપે છે. જો સંયોજન $x$ ઝિંક $(Zn)$ ડસ્ટ સાથે પ્રક્રિયા કરીને બેન્ઝીન બનાવે છે,તો $x$ શું છે?

ફિનોલમાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનો વેગ -

બેન્ઝિન $+ CH_3CH_2CH_2Cl$ $\xrightarrow{AlCl_3} M$ $\xrightarrow{(i) O_2/\Delta , (ii) H_3O^+} N + \text{ફિનોલ}$. અહીં $M$ અને $N$ શું છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo